બંગાળમાં થતી હિંસાની ખબરો પર તેણે એક બાદ એક ઘણી ટ્વિટ્સ કરી હતી. તેણે તેની એખ પોસ્ટમાં કહ્યું કે, #BengalViolence હેશટેગ સાથે કોઇનું નામ લખ્યાં વગર નિશાન સાધ્યું હતું. આ અંગે તેનાં પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

Source link