આવતીકાલ થીરાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વ્યકિત દીઠ ઘઉં 3.5 કિલો તથા ચોખા 1.5 નું વિતરણ કરાશે. રેશનકાર્ડના લાભાર્થીઓને રેશનકાર્ડના છેલ્લાં અંક મુજબ નિયત કરાયેલી તારીખે વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવવાનું રહેશે. રેશનકાર્ડના છેલ્લાં અંક 1 હોય તેને 11 મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક 2 હોય તેને 12 મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક 3 હોય તેને 13 મેના, રેશનકાર્ડ ના છેલ્લાં અંક 4 હોય તેને 14 મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક 5. કોરોના વાઈરસની હાડમારીના લીધે નિર્માણ પામેલ લોકડાઉનની ભયંકર પરિસ્થિતિને કારણે ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને આવતીકાલથી વિનામુલ્યે તા.20મી સુધી ઓડઈવન પધ્ધતિથી વ્યક્તિદિઠ 3.5 કિ.ગ્રામ ઘઉં અને 1.5 કિ.ગ્રા ચોખાનું વિતરણ કરવામાં આવશે.તા.20મી સુધી 3.5 કિ.ગ્રા. ઘઉં અને 1.5 કિ.ગ્રા. ચોખાનું વ્યક્તિદિઠ કરાશે વિતરણ.