કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

ભારતનો એક્ટિવ કેસોનું ભારણ 57 દિવસ પછી 13 લાખ (12,31,415) થી પણ નીચે આવી ગયો છે

ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 72,287 થયા

બીજા દિવસે 1 લાખ કરતા ઓછા નવા કેસ

છેલ્લા 24 કલાકમાં 92,596 નવા કેસ નોંધાયા

દેશભરમાં અત્યાર સુધીમાં બિમારી થી 2,75,04,126 લોકો સાજા થયા

છેલ્લા 24 કલાક દરમિયાન 1,62,664 દર્દીઓ સાજા થયા

સતત 27માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

રિકવરી રેટ સતત વધીને 94.55 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 5.66 ટકા

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 16માં દિવસે 10 ટકા થી ઓછો 4.66 ટકાએ પહોંચ્યો.

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.01 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 23.9 કરોડ લોકોને રસી આપવામાં આવી