27 Aug 22 : ૨૮ ઓગસ્ટ – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મજયંતિ

સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું, શ્રીફળ લઈને સદરની તાલુકા શાળાએ હું પહેલવહેલો ભણવા બેઠેલો : ઝવેરચંદ મેઘાણી

“રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. રાજકોટ જવું મને જેટલું ગમે છે, તેટલું કોઈ ઠેકાણે જવું નથી ગમતું. આવા આકર્ષણનું સબળ કારણ છે. રાજકોટ જાણે......