રાજકોટ કોંગ્રેસ દ્વારા ૨૬મી જાન્યુ. ના રોજ પ્રજાસતાક દિવસે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો

27 Jan 22 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૬મી જાન્યુઆરી ના રોજ ૧ થી ૧૮ વોર્ડ માં ૭૩ માં પ્રજાસતાક દિવસે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો. જેમાં તમામ વોર્ડ માં રાષ્ટ્રધ્વજ લહેરાવી પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ પૂર્વ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, જસવંતસિંહ ભટ્ટી, સોશિયલ મીડિયા સ્ટેટ કો-ઓર્ડિનેટર ભાર્ગવભાઈ પઢીયાર, રજતભાઈ સંઘવી, મનસુખભાઈ કાલરીયા, મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા, યુનુસભાઈ જુણેજા, જયપાલસિંહ રાઠોડ, નીલેશ ભાઈ વિરાણી, મુકેશભાઈ પરમાર, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા,મકબુલભાઈ દાઉદાણી,અશોકભાઈ જોશી,દીપકભાઈ ભાટિયા, અલ્પેશભાઈ ટોપિયા, દીપકભાઈ મકવાણા, શૈલેશભાઈ સાકરિયા, કેતનભાઈ જરીયા, જગદીશભાઈ ડોડીયા, બીજલભાઈ ચાવડીયા, વાસુભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, દીપકભાઈ ઘવા, મનોજભાઈ ગેડિયા, અતુલભાઈ રાજાણી, જીતુભાઈ ઠાકર, સલીમભાઈ કારી યાણીયા, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આશવાણી, દાનાભાઇ હુંબલ, ઠાકરસીભાઈ ગજેરા, રામભાઈ જીલરીયા, હાર્દિક પરમાર, હર્ષદભાઈ વઘેરા, પીયુશભાઇ લીંબાસીયા, ચાંદનીબેન લીંબાસીયા, રમેશભાઈ સોજીત્રા, જયદેવભાઈ આહીર, ડાયાભાઇ દવે, યુનુશ ભાઈ ભટ્ટી, રામભાઈ કાંબલિયા, નાગજીભાઈ વિરાણી, દુરેયાબેન મુસાણી, ગોપાલભાઈ બોરાણા, કિશોરસિંહ જાડેજા, રવિભાઈ ડાંગર, રોહિતભાઈ બોરીચા, નીરવભાઈ કિયાડા, વશરામભાઈ ચાંડપા, પ્રવીણભાઈ સોરાણી, ભુપતભાઈ રાઠોડ, સુરેશભાઈ મકવાણા, જેન્તી ભાઈ જાદવ, સુરેશભાઈ ગરૈયા, મનોજભાઈ ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગોપાલ મોરવાડિયા