શુક્રવાર, માર્ચ 29, 2024
શુક્રવાર, માર્ચ 29, 2024

સુરત

સુરતના વરાછામાં ત્રીજા માળે ગેલરીમાં પગ સ્લીપ થતા કિશોરી ઊંધામાથે પટકાઈ

સુરતના વરાછા વિસ્તારથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યોગી ચોક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ધો.10માં અભ્યાસ કરતી કિશોરી ત્રીજા માળે ગેલરી માંથી નીચે પટકાઈ હતી. સ્થાનિક રહીશો...

સુરતમાં વહેલી સવારે વરસાદ, અશ્વિની કુમાર વિસ્તારમાં ભરાયા પાણી, આવતીકાલે વધુ ભારે વરસાદની આગાહી

સુરતમાં વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. અશ્વિની કુમાર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો....

ચોમાસામાં સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં છતમાંથી પાણી ટપક્યું, પ્લાસ્ટીકની થેલીઓ મુકવી પડી

ચોમાસાની ઋતુમાં સુરતની સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓને નો સામનો કરવો પડી રહ્યો છે.નવાઈની વાત...

સુરતમાં બાબા બાગેશ્વરનો આજે દિવ્ય દરબાર, ભવ્ય મંડપ અને વિશાળ મંચ તૈયાર, જાણો બાગેશ્વ ધામના ઈતિહાસ વિશે

સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આજે બાબાનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. વિશાળ મંચ, ભવ્ય મંડપ અને હજારો સ્વયં સેવકો...

સોશિયલ મીડિયા એપ થકી ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરી સારું કમિશન આપવાની લાલચ આપી 14 લાખની ઠગાઈ કરનારા 3 પકડાયા

સુરતમાં લોકો સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે સુરત સાઇબર ક્રાઇમે ફિલ્મના રેટિંગના નામે ઓનલાઇન...

તાજી ખબર

ગણત્રીના સમયમાં રાહત-બચાવની હાથ ધરાયેલી કામગીરી, તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ

27 Nov 2021 : નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા ગુરૂવાર બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે જિલ્લાના...

રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન – ડાંગ જિલ્લાના ૨૧ સખી મંડળોએ મેળાવડામા ભાગ લીધો

23 Nov 2021 : ગ્રામ્ય નારીઓને ‘આત્મનિર્ભર’ બનાવતા ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્ર્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનુ આયોજન કરવામા આવ્યુ...

વલસાડ જિલ્લામાં ‘‘ઘનિષ્‍ઠ મિશન ઇન્‍દ્રધનુષ” કાર્યક્રમની ઉજવણી કરાઇ

વલસાડ તા.૧૫: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા માતા મરણ અને બાળ મૃત્‍યુદર ઘટાડવાના હેતુથી રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે ‘‘ઘનિષ્‍ઠ મિશન...

મુખ્યમંત્રી સુરત મહાનગરને રવિવારે ૧૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ આપશે

મુખ્યમંત્રી સુરત મહાનગરને રવિવારે ૧૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ આપશે ડાયમંડ બ્રૂઝની મુલાકાત લેશે. પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલના પુસ્તકનું વિમોચન કરશે ૪૩૧૧ EWS-૨ આવાસોનું સુરત...

મક્ક્મ નિર્ધાર હોય તો કામયાબી કદમ ચુમે છે

તાપી. ૦૫: કુદરતી રીતે જયારે જન્મજાત માનવીમાં કોઇ શક્તિની ઉણપ કે ખામી હોય ત્યારે આપણે કુદરતને દોષ આપીએ છીએ પરંતું બીજી તરફ દિવ્યાંગ માનવીઓમાં...

લોકપ્રિય