રાજકોટ – શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

03 Jan 22 : ગઈકાલે તા.2 ના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા હાલ માં ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સમસર તથા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના ક્ષત્રિય રાજપૂત સમાજ ના સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ તથા ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી(GRCA) રાજકોટ ના સંચાલકશ્રી તથા માર્ગદર્શક વડીલોના સન્માનનો કાર્યક્રમ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય”અતિથિ” ખાતે યોજાયો હતો. જેમાં આ મુજબ ના ગામો ના સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ સન્માનિત થયા છે.

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના

ગામ:- આણંદપર(બાધી)
ધનરાજસિંહ રાઠોડ (સરપંચશ્રી),કલ્પેશસિંહ સાકરીયા (સભ્યશ્રી),ધવલસિંહ સિંધવ( સભ્યશ્રી),વાલસિંહજી નકુમ (સભ્યશ્રી)
ગામ:- કોઠારીયા
કિશોરસિંહ વાઢેર (સરપંચશ્રી), શેલેષસિંહ પરમાર (સભ્યશ્રી), વિક્રમસિંહ સોલંકી (સભ્યશ્રી), વિક્રમસિંહ ડોડીયા (સભ્યશ્રી)
અમિતસિંહ ડોડીયા (સભ્યશ્રી)
ગામ:- પડધરી
Dr વિજયસિંહ પરમાર( સરપંચશ્રી),યશપાલસિંહ જેશીંગજી ડોડીયા( સભ્યશ્રી),વિશાલસિંહ કાળુસિંહ ગોહિલ ( સભ્યશ્રી),અશ્વિન સિંહ મોહનસિંહ પરમાર ( સભ્યશ્રી)
ગામ:- બાંધી
ખીમજીભા નાથાભા રાઠોડ (સરપંચશ્રી),કિશોરસિંહ અભુભા નકુમ (ઉપ સરપંચશ્રી),દિવ્યેશસિંહ રમેશસિંહ પરમાર (સભ્યશ્રી)
અશ્વિનસિંહ જુણાજીભાઈ ડોડીયા( સભ્યશ્રી),હરદીપસિંહ અજીતસિંહ રાઠોડ ( સભ્યશ્રી)
ગામ:- નારણકા
પ્રવિણસિંહ ગોપાલભા હેરમા(ઉપ સરપંચશ્રી),કિશોરસિંહ ટપુભા રાઠોડ ( સભ્યશ્રી),ગોપાલસિંહ ગગજીભા ડોડીયા ( સભ્યશ્રી)
ગામ:- બોડી ઘોડી
મયપાલસિંહ હેમેન્દ્રસિંહ નકુમ ( સભ્યશ્રી)
ગામ:- હડમતીયા
ધનરાજસિંહ ભોવાનસિંહ ડોડીયા (સભ્યશ્રી),ભાવેશસિંહ મૂળજીભા સાકરીયા (સભ્યશ્રી)
ગામ:- વાછકપર
દેશળસિંહ કડવાભા ડોડીયા ( ઉપ સરપંચશ્રી)
લાપાસરી
કુલદિપસિંહ પ્રતાપસિંહ ભાટી (સરપંચશ્રી),અલ્પેશસિંહ બહાદુરસિંહ ચૌહાણ (ઉપસરપંચશ્રી),માનવિજયસિંહ ધીરૂભા ગોહિલ (સભ્યશ્રી), હરદેવસિંહ શિવુભા રાઠોડ (સભ્યશ્રી),ધીરૂભા વાઘજીભી રહેવર (સભ્યશ્રી),ભીખુભા અમરસંગજી પરમાર (સભ્યશ્રી)
જગદિશસિંહ બચુભા ગોહિલ (સભ્યશ્રી)
વાજડી (વડ)
મહેન્દ્રસિંહ માધુજી ડાભી(સરપંચશ્રી),મહિપતસિંહ દાનુભા સોલંકી (સભ્યશ્રી),અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ ડાભી(સભ્યશ્રી),હરદિપ સિંહ સુરૂભા સોલંકી (સભ્યશ્રી)
ખીજડીયા (રહેવર)
ગોપાલસિંહ પ્રભાતસિંહ રહેવર (સરપંચશ્રી),મયુરસિંહ હેમંતસિંહ ભાટી (સભ્યશ્રી)
પીપળીયા (એજન્સી)
ભરતસિંહ બાલુભા સોલંકી (સરપંચશ્રી),મુકેશસિંહ દિપસિંહ સોલંકી (સભ્યશ્રી),દિલીપસિંહ કનુજી સોલંકી (સભ્યશ્રી)
સંઘ ચિરોડા
વનરાજસિંહ તખુભા ચાવડા (સરપંચશ્રી),રવુભા દાનુભા ચાવડા (સભ્યશ્રી),દિપુભા માનસંગજી ચાવડા (સભ્યશ્રી),નટવરસિંહ રતુભા ગોહિલ (સભ્યશ્રી)
બેલડા
વિક્રમસિંહ રવુભા સોલંકી (ઉપસરપંચશ્રી),મયુરસિંહ નાનભા જાદવ(સભ્યશ્રી)
મોજ ખીજડીયા
દિલીપસિંહ ભાણજીભી ચૌહાણ (ઉપસરપંચશ્રી),શિવુભા જીવણજી રાઠોડ (સભ્યશ્રી)
અનિડા (વાછરા)
ગુલાબસિંહ જીલુભા ડાભી (ઉપસરપંચશ્રી)
રફાળીયા
રણજીતસિંહ રૂપસિંહ ચૌહાણ (ઉપસરપંચશ્રી)
કાંગશીયાળી
તેજસસિંહ રાજેન્દ્રસિંહ પઢીયાર (ઉપસરપંચશ્રી),છનુભા રામસિંહજી સોલંકી (સભ્યશ્રી),જયેન્દ્રસિંહ ભાણજીભી સોલંકી (સભ્યશ્રી)
નોંઘણચોરા
હનુભા જેમલજી ડાભી (સભ્યશ્રી),જયસુખસિંહ રવુભા ડાભી (સભ્યશ્રી)
વેરાવળ (શાપર)
રણજીતસિંહ બચુભા બારડ (સભ્યશ્રી)
નગર પીપળીયા
પ્રવિણસિંહ ભાવસિંહજી પરમાર (સભ્યશ્રી)
ગામ અણિયારા
સુરેશસિંહ ચનાભા જાદવ (સરપંચશ્રી), નારણજી બાબુભા ખેર ( સભ્યશ્રી)
ગામ સર
બળદેવસિંહ જાદવભા વણોલ (સરપંચશ્રી),જયપાલસિંહ રાઘવભા ખેર (સભ્યશ્રી),દેવેન્દ્રસિંહ લખમણભા ગોહિલ(સભ્યશ્રી)
ગામ ખરેડા
દીનેશસિંહ રવજીભા ચાવડા (સરપંચશ્રી), કિરિટસિંહ બેચરભા સિંધવ ( સભ્યશ્રી), સુનિલસિંહ બાવાભા ગોહિલ (સભ્યશ્રી)
ગામ પાચિયાવદર
ભીખુભા ડાભી ( સરપંચશ્રી), અમરસિંહ વજાભા ચાવડા ( સભ્યશ્રી),નરેન્દ્રસિંહ સિંધવ (સભ્યશ્રી)
ગામ વેજાગામ ( ગોપાલપુર)
સુખદેવસિંહ ગોકળભા ગોહિલ (સભ્યશ્રી), સિદ્ધરાજસિંહ કરશનભા ગોહિલ (સભ્યશ્રી)
ગામ ડેયા
શિવરાજસિંહ રવજીભા સિંધવ (સભ્યશ્રી)
ગામ ભૂપગઢ
રણજીતસિંહ ગોહિલ (ઉપસરપંચશ્રી),બાલુભા ભીમજીભા રાઠોડ ( સભ્યશ્રી),નરેન્દ્રસિંહ ગોવિંદસિંહ ચાવડા ( સભ્યશ્રી),કાનજીભા પાંચાભા ડોડ (સભ્યશ્રી), મહિપતસિંહ રવજીભા સિંધવ (સભ્યશ્રી), રૂપસિંહ ઘનશ્યામસિંહ વાઢેર ( સભ્યશ્રી)
ગામ ભાડુઈ
ચન્દ્રસિંહ નાથાભા ડોડીયા (ઉપસરપંચશ્રી), ગોવિંદભા નારણભા વણોલ ( સભ્યશ્રી),મનશુખભા ઘેલાભા ચાવડા(સભ્યશ્રી),તુલસીભા કરસનભા પઢારીયા( સભ્યશ્રી)

આ કાર્યક્રમ માં સમાજ આગેવાનો, GRCA ટિમ, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ,વિવિધ ગામ ના સરપંચશ્રીઓ-સભ્યશ્રીઓ તથા રાજપૂત બંધુઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.