બિલ વગર કોપરનુ પરીવહન કરતા આઈસર ટ્રક સહિત ઈસમો ઝડપાયા

08 Nov 22 : ભાવનગર શહેર-જિલ્લામાં નવાવર્ષના શરૂવાત થતાંજ સીજીએસટી ની ટીમે ડેરા-તંબુ તાણ્યા છે જેમાં જોઈએ તો બીલ વગર સામાનની હેરાફેરી કરતાં વાહનોને કબ્જે કરી કડક કાર્યવાહી હાથ ધરતાં વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે . ત્યારે શહેરમાં કોપર ધાતુ ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં સીજીએસટી ની ટીમે આઈસર છે.

પોલીસ તંત્રની માફક સીજીએસટી ની ટીમ પણ શહેર- જિલ્લામાં બાઝ નઝર રાખીને બેઠી શહેર-જિલ્લામાં ત્રણથી વધુ મોબાઈલ ટીમ કાર્યરત છે. આમ ત્યારે કરચોરી આચરતા તત્વોને કાયદાનો કડક પાઠ ભણાવવા મક્કમ બનેલ સીજીએસટી ની ટીમે બે દિવસ પહેલા પાંચ ટ્રકો ને કબ્જે કરી બીલ મુદ્દે ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે . આમ સી જીએસટી ની ટીમ વિવિધ વિસ્તારોમાં વોચ રાખીને જે પણ વ્યક્તિઓ બિલ વગર કચોરી કરી રહ્યા હોય તેવા વ્યક્તિઓના અથવા તો વેપારીઓના ટ્રક પકડી પડી નહીં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે . આમ કરચોરી કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલી છે . જેમાં વિવિધ વિસ્તારોમાં આ તકે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

વધુમાં વાંચો… જુનાગઢની કોલેજીયન યુવતીની હસનાપુર ડેમમાંથી મળેલી લાશ બાબતે ઉઠતા સવાલ

જૂનાગઢની કોલેજીયન યુવતીની લાશ હસનાપુર ડેમમાંથી મળવાના બનાવમાં પીએમ રિપોર્ટમાં યુવતીનું મોત પાણીમાં ડૂબી જવાને લીધે થયાનું બહાર આવ્યું છે આથી બનાવો આત્મહત્યાનો હોવાનું પોલીસનું કહેવું છે.

જોકે, બનાવ વખતે મૃતકની બહેનપણીએ બુમો શા માટે ન પાડી અથવા ફરજ પરના સ્ટાફ અથવા આજુબાજુમાં જ ફોરેસ્ટ ના રાઉન્ડ થાણે કોઈને કહ્યું શા માટે નહીં એ સવાલ નો કોઈ જવાબ નથી જૂનાગઢની જાનવી હિતેશભાઈ મહેતા નામની યુવતીનો મૃતદેહ હસનાપુર ડેમમાંથી મળી આવ્યા બાદ તેને પીએમ માટે જામનગર મોકલાયો હતો જેમાં તેનું મોત ડૂબી જવાને લીધે થયાનું બહાર આવ્યું છે ટૂંકમાં પ્રેમ પ્રકરણમાં તેને આત્મહત્યા કરવી પડી છે મૃતકની માતાએ પોલીસ સ્ટેશનને પત્રકારોને જણાવ્યું હતું કે અમારી દીકરીએ આત્મહત્યા એટલા માટે કરી કે તેના પ્રેમી સુજલની સગાઈ થઈ ગઈ જાણવા મળ્યા મુજબ હાલ સુજલ મારું પોલીસની પકડથી બહાર છે જોકે અહીં સવાલ એવો ઉઠી રહ્યો છે કે જ્યારે જાનવીની બહેનપણી આસ્થા ભાષાએ કહ્યું કે જાનવીએ પાણીમાં કૂદકો માર્યો હતો તો એ વખતે તેણે જાનવીને રોકવાની કોશિશ કરી હતી ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here