20 Aug 22 : જુનાગઢ જિલ્લામાં તહેવારોના સમયે અપમૃત્યુના છ બનાવોથી શોકનો મોજો ફરી વળ્યું છે જેમાં કેશોદમાં લપસી જવાથી પ્લોટનો મોત અને દેરવાડમાં વીજ શોકથી યુવાનો મોત થયું છે.

વિસાવદર તાલુકાના શિરવાણીયા ગામમાં રહેતા ચંપાબેન ચંદુભાઈ રફાળીયા ઉમર વરસ 55 એ કેન્સર અને માનસિક બીમારીથી કંટાળી ઝેરી જિંદગી ટૂંકાવી લીધી હતી માણાવદરના રઘુવીર પરામાં રહેતા જયેશભાઈ રામદેભાઈ દાસા ઉંમર વર્ષ 45 એ માનસિક બીમારી ના કારણે ગળાફાંસો ખાઈ લીધો હતો જ્યારે માંગરોળમાં રહેતા આમેનાબેન વસીમભાઈ મલેક ઉંમર વર્ષ 36 એ માનસિક બીમારીથી પીડાઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. માળિયા હાટીના તાલુકાના રહેતા કવિ બેન ભીમાભાઇ એ આંખ અને શરણગઢની બીમારીથી કંટાળી જાય સળગી જાય આપઘાત કરી લીધો હતો .

જ્યારે કેશોદ ના અમૃત નગરમાં રહેતા પ્રવીણભાઈ અરજણભાઈ રૂપાવટીયા 58 બીજા માળે છતમાં ફસાઈ ગયા હતા ત્યારે લપસી જતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નીપજો જ્યારે કેશોદ તાલુકાના ડેરવાણ ગામમાં રહેતા લખમણભાઇ દેસાઈ ધુડા વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેઓનું વીજ શોખથી મોત થયું હતું જુનાગઢના જોષીપરામાં રહેતા ભાવિન કાંતિભાઈ ગજેરા નામ ના યુવાને કોઈ કારણોસર પંખા સાથે ગળાફાંસો ખાતા અરેરાટી મચી છે.

  • જુનાગઢ જિલ્લામાં પોલીસે 13 સ્થળે દરોડા પાડે જુગાર રમતા 79 ને પકડી લઈ દોઢેક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુનાગઢના જોષીપરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણને દસ હજાર બસો દસના મુદ્દા માલ સાથે પકડી લીધા છે.

20 Aug 22 : જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પરથી રસીલાબેન મગન શહીદ સાથ શકશોને 27,410 ના મુદ્દા માલ સાથે પકડ્યા હતા પાઠક નગર માંથી મહેશ રઘુ સહિત ચાર વ્યક્તિઓને 32 હજારના મુદ્દામાલ સાથે પકડ્યા હતા વિસાવદરના મોટા કોટડા માંથી કેશુ માદા સહિત નવ શખ્સને 13,590 ના મુદ્દા માલ સાથે હતા.

વિસાવદરમાંથી દિનેશ કાના સહિત ત્રણ શખ્સોને 2040 ના મુદ્દા માલ સાથે કર્યા હતા.કામધ્રોડ રોડ પર સચિન શાંતિ સહિત સાત શખ્સો 12,450 ના મુદ્દા માલ સાથે પકડાયા હતા. બીજા એક દરોડામાં જીગ્નેશ ઉકા સહિત ચાર શખ્સોને 8990 ના મુદ્દા માલ સાથે પકડ્યા હતા. ભેસાણમાંથી મનસુખ રણછોડ સહિત છ 10130 ના મુદ્દા માલ સાથે પકડાયા હતા. કેશોદના જોનપુરમાંથી રમેશ ગોવિંદ સહિત સાત શખ્સ 7200 ના મુદ્દા માલ સાથે પકડાયા હતા. ચાંદીગઢ માંથી ભરત શામળા સહિત સાત શખ્સોને 15,2 50 ના મુદ્દા માલ સાથે પકડ્યા હતા.  વંથલી તાલુકાના શાહપુરમાંથી મનોજ હિરજી સહિત આઠ શખ્સોને 12,420 ના મુદ્દા માલ સાથે પકડ્યા હતા. માણાવદરના સણોસરામાંથી કચરા રામજી સહિત સાત શખ્સ 7890 ના મુદ્દા માલ સાથે પકડ્યા હતા.