File Image
File Image

18 Sep 22 : એકલતાનો લાભ લઈ લફંગાએ આચર્યુદુષ્કર્મ.દુષ્કર્મ આચરતા પોલીસે ગણતરીની કલાકારોમાં આરોપીને ઝડપી પાડ્યો છે પણ આરોપીઓ અને કડક પુચ પરત પણ કરવામાં આવી રહી છે.

ઉના તાલુકાના દેલવાડા ગામે મુકબધીર યુવતની માતાએ ઉના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બળજબરીથી મરજી વિરુદ્ધ શરી જેમાં ગત તા. ૧૬ના દેલવાડા ગામે પડોશીમાં રહેતો ઋત્વિક ભરતભાઈદાડી રે દેલવાડાનો બપોરના સમયે ફરિયાદીની જન્મથી બહેરા- મુંગા દિકરી મકાન ઉપર કપડા ધોઈ સુકવાગઈ હતી ત્યારે ઋત્વિક મકાનનાં ધાબા ઉપર ચડી યુવતિને એકલતાનો લાભ લઈ પાછળથી પકડી મોઢે ડુચો દઈ ઉપરના માળે એક રૂમ ખુલ્લો હતો.

ત્યા લઈ જઈ અંદિરથી બારણું બંધ કરી યુવતિને નિવસ્ત્ર ક રી અને પોતે પણ નિવસ્ત્ર થઈ જઈ યુતિની સાથે સબંધ બાંધી ગુપ્ત ભાગમાં ગંભીર ઈજ કરી નાસી ગયો હતો. યુવતિએ રડત રડતા માતાને ઈશારાથી સમજાવ પાડોશમાં રહેતો મમિાને દિકરાની તર ને ઈશારો કરતા તુરંત પોલીસ સ્ટેશન પોચી આરોપી ઋત્વિકસામે બાળાત્કાર દુષ્કર્મની ૪૫૨, ૩૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

  • સુરતમાંથી ફરી બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી કાદરશાહનીનાળ નો બળાત્કારી રઉફ રોલ ઝડપાયો

18 Sep 22 : સુરતમાં થી ફરી ચોકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નાનપુરા કાદરશાહ ની નાળ વિસ્તારમાં રહેતી એક પરણીતા સાથે બળજબરી કરવામાં આવ્યા પછી જમાલશા મહોલ્લા ખાતે રહેતાં નરાધમ સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ દ્વારા પરિણીતાના ઘરમાં ઘુસી પાછળ થી પકડી જબરદસ્તી થી સેલ્ફી લીધા પછી ફોટો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબધ બાધવા મજબુર કરી હતી.

સુરતમાં થી ફરી ચોકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નાનપુરા કાદરશાહ ની નાળ વિસ્તારમાં રહેતી એક પરણીતા સાથે જમાલશા મહોલ્લા ખાતે રહેતાં નરાધમ સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ દ્વારા તેના ઘરમાં જબરદસ્તી ધુસી આવી પાછળથી પકડી તેની સાથે સેલ્ફી લીધા બાદ ફોટો વાયરલ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી ત્રણ સંતાનની માતા પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

છતાં પણ પરણીતા તાબે નહિ થતા નરાધમે તેના પતિ અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેની દીકરી સાથે પણ ખરાબ કામ કરશે એવી ધમકી આપી પરણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે પરણીતા નરાધમ રઉફ હબીબ સૈયદ ના ગંદી હરકતોથી કંટાળી તેને અઠવા પોલીસે સમગ્ર હકીકત જણાવી હતી. અઠવા પોલીસે બળાત્કારનો ગુનો નોધી નરાધમ રઉફ હબીબ સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાજમાં બદનામ થવા ના ડર ના કારણે મહિલાઓ અવાજ ઉઠાવતા ડરે છે આ ડર નો ફાયદો નરાધમ રઉફ હબીબ સૈયદ જેવા ઉઠાવતા હોય છે ત્યારે સમય ની સાથે સુજ બુજ થી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ જેથી કરી નરાધમ રઉફ હબીબ સૈયદ જેવા હવસખોરો ફાયદો ના ઉઠવી શકે.

નાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો નરાધમ સૈયદ રઉફ ઉર્ફે રઉફ રોલ નામનો યુવક અચાનક જ ઘરમાં ઘુસી આવ્યો હતો અને નરાધમ ઈસમે તેણીને પાછળથી બાહુપાશમાં પકડી લઇ જબરજસ્તી થી સેલ્ફી ફોટો લઇ લીધો હતો. અને પછી આ સેલ્ફીના આધારે પરિણીતા ને બ્લેકમેઇલ કરી ફોટો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂકરી બેબસ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ બનાવને પગલે ભોગ બનનાર મહિલાએ નરાધમ સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.

ત્યારે મળતી માહિતી અનુશાર બનાવની સમગ્ર વિગત એવી છે કે નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આવેલ જમાલશા મોહલ્લામાં ખાતે રહેતા નરાધમ સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ દ્વારા તેના જ વિસ્તારમાં રહેતી પરિણીતા ઉપ૨ દાનત બગાડી હતી. અને આ શેતાન નરાધમ સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ ૨૦૧૭ થી પરિણીતાને ગંદા ઈશારાઓ કરી તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. જ્યાં પરિણીતા તેના તાબે નહી થતા છ મહિના પહેલા નરાધમ શેતાન સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલે પરિણીતા જયારે ઘરે એકલી હતી તે વખતે તેના ઘરમાં ઘુસી તેણીને પાછળથી બાહુમાં પકડી મોબાઈલમાં સેલ્ફી પાડી લીધી હતી અને તેની સાથે સરીર સંબધન બાંધવા દબાણ કરવામાં આવ્યો હતો અને રઉંફ રોલ દ્વારા ધમકી આપી કહેવામાં આવ્યું હતું કે જો તું સરીર સબંધ બાંધી મારી હવશ ને સંતોષે નહિ તો તારા પતિ સહિત પરિવારને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી અને પરિણીતાની દીકરી સાથે પણ ખરાબ કામ કરવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુધ્ધ બળજબરી પુર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જ્યાં સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ દ્વારા ત્રણ મહિના પહેલા પણ મરજી વિરુધ ઘરે આવી જબરજસ્તી થી બળાત્કાર કર્યો હતો. જ્યાં ૨ઉફ સૈયદના ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સૈયદ રઉફ હબીબ ઉર્ફે રઉફ રોલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .