14 Sep 22 : આગામી તા. ૨૭-સપ્ટે. થી તા. ૧૦ ઓક્ટો. દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

નેશનલ ગેઇમ્સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં યોજાનાર “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં શહેરીજનો માટે અલગ અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી.

તા. ૧૫-૦૯-૨૦૨૨નાં કાર્યક્રમોની વિગત:-

તારીખ, વાર, સમય સ્થળ ઇવેન્ટની વિગત
૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સવારે ૬:૩૦ કલાકે

 

આર્ટ ગેલેરી, રેસકોર્ષ સાયકલોથોન
૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સાંજે ૫:૧૫ કલાકે

મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્ષ મેન્સ હોકી મેચ

૩૬ મી નેશનલ ગેમ્સની ગુજરાત ટીમ બે ટીમો વચ્ચે

૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સાંજે ૬ થી ૭

 

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશન  

૬:૦૦ થી ૬:૨૦ – જીમ્નાસ્ટીક (ફલોર એકટીવીટી, હુલાહુપ, પીરામીડ, ફોરવર્ડ રોલ, કાર્ટ વીલ, ફ્રન્ટ-બેક,રીધમીક રીંગ, રીબન્ટ બોલ)

 

૬:૨૧ થી ૭:૦૦ – એરોબીકસ (ઝુમ્બા, બોકવા, કાર્ડિયો, પ્લેક્સસ, ફીટનેસ ગેમ, બોકસીંગ, પાઇલેટસ, બોલ વર્ક આઉટ)

૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સાંજે ૭:૦૦ થી ૮:૦૦

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટ  :

બેન્ડ પર્ફોમન્સ – કલાસિક બેન્ડ

ગરબો – સરોજીની નાયડુ સ્કુ લ

લોક સંગીત તથા લોક સાહિત્ય – શ્રી રાજુભાઇ ગઢવી

૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સાંજે ૬:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક  રેસકોર્ષ ફન ગેમ્સ : લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ
૧૫/૦૯/૨૦૨૨, ગુરૂવાર

સાંજે ૬:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્ડ, રેસકોર્ષ સ્પોર્ટસ એરિના : ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસ

 

તા. ૧૬-૦૯-૨૦૨૨નાં કાર્યક્રમોની વિગત:-

તારીખવારસમય સ્થળ ઇવેન્ટની વિગત
૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સવારે ૬:૩૦ કલાકે

 

સીન્થેટીક એથ્લેટીક ટ્રેક, રેસકોર્ષ ફાસ્ટ વોકીંગ
૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સાંજે ૫:૧૫ કલાકે

બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ અંડર ૧૭ બોય્સ બાસ્કેટ બોલ મેચ

DLSS  Vs DLSS

૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સાંજે ૫ થી ૭

 

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશન  :

૫ થી ૫:૩૦ – કરાટે/ કુબુડો (વેપન વીથ જુડો)

૫:૩૦ થી ૬:૦૦ – તલવારબાજી

૬:૦૦ થી ૬:૩૦ – હુલાહુપ

૬:૩૦ થી ૭:૦૦ – ઝુમ્બા તથા લેઝિંગ સ્ટેપ્સ

૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સાંજે ૭:૦૦ થી ૮:૦૦

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટ  :

સ્કેટીંગ ડાન્સસ્પોર્ટ પીરામીડદેશભકિત નાટક – નચિકેતા સ્કુલ

ગરબો – તાલ ગ્રુપ

ગરબા – ઇનોવેટીવ ઇન્ટરનેશનલ

ડાન્સદેશભકિત ડાન્સતલવાર રાસ- પાઠક પબ્લીક સ્કુલ

૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક  રેસકોર્ષ ફન ગેમ્સ :

લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ

૧૬/૦૯/૨૦૨૨, શુક્રવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્ડ, રેસકોર્ષ સ્પોર્ટસ એરિના :

ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસ

તા. ૧૭-૦૯-૨૦૨૨નાં કાર્યક્રમોની વિગત:-

તારીખવારસમય સ્થળ ઇવેન્ટની વિગત
૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સવારે ૭:૦૦ કલાકે

આર્ટ ગેલેરી, રેસકોર્ષ ફન રન
૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સાંજે ૫:૧૫ કલાકે

ફુટબોલ ગ્રાઉન્ડ, ગ્રાસ ફુટબોલ ગ્રાઉન્ડ મેન્સ ફુટબોલ મેચ

મારવાડી કોલેજ Vs રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોશિયેશન

૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સાંજે ૫ થી ૭

 

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશન  :

૫ થી ૫:૩૦ – ટેકવોન્ડો (સેલ્ફ ડિફેન્સ ફોર ગર્લ્સ, મીક્સ માર્શલ આર્ટસ,  કિકસ, જુડો, બ્રેકીંગ, ફ્લેમિંગ)

૫:૩૦ થી ૬:૦૦ – ઝુમ્બા તથા બોકવો

૬:૦૦ થી ૬:૩૦ – બાસ્કેટબોલ ડાન્સ

૬:૩૦ થી ૭:૦૦ – ફીટનેસ ગરબા (ગરબા વીથ વોર્મ અપ & સ્ટ્રેચીંગ)

૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સાંજે ૭:૦૦ થી ૮:૦૦

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટ  :

ગરબા – સ્વામીનારાયણ ગુરૂકુલ

હસાયરો – શ્રી ધીરૂભાઇ સરવૈયા

ગરબા – તાલ  

૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક  રેસકોર્ષ ફન ગેમ્સ :

લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ

૧૭/૦૯/૨૦૨૨, શનિવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્ડ, રેસકોર્ષ સ્પોર્ટસ એરિના : ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસ

 

તા. ૧૮-૦૯-૨૦૨૨નાં કાર્યક્રમોની વિગત:-

તારીખવારસમય સ્થળ ઇવેન્ટની વિગત
૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સવારે ૬:૩૦ કલાકે

મેયર બંગ્લો સામે, રેસકોર્ષ રીંગ રોડ ઝુમ્બા
૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સાંજે ૬:૦૦ કલાકે

શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ક્રિકેટ મેચ

કમિશનર ઇલેવન Vs મેયર ઇલેવન

૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સાંજે ૫ થી ૭

 

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશન  :

૫ થી ૫:૩૦ – જીમ્નાસ્ટીક (ફલોર એકટીવીટી, હુલાહુપ, પીરામીડ, ફોરવર્ડ રોલ, કાર્ટ વીલ, ફ્રન્ટ.બેક,રીધમીક રીંગ, રીબન્ટ બોલ)

૫:૩૦ થી ૬:૦૦ – સ્કેટીંગ

૬:૦૦ થી ૬:૩૦ – કરાટે/ કુબુડો (વેપન્સ વીથ જુડો)

૬:૩૦ થી ૭:૦૦ – પાવર ગરબા (યુનિ + દાંડિયા વર્ક આઉટ)

૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સાંજે ૭:૦૦ થી ૮:૦૦

આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટ  :

કરાઓકે પર ગીત પર્ફોમન્સ – ડોકટર્સ ગ્રુપ

ગરબા – તાલ ગ્રુપ્ર

૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક  રેસકોર્ષ ફન ગેમ્સ :

લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ

૧૮/૦૯/૨૦૨૨, રવિવાર

સાંજે ૫:૦૦ થી ૭:૦૦

આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્ડ, રેસકોર્ષ સ્પોર્ટસ એરિના :

ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસ