ગુજરાત ઈલેક્શન – ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારો ની યાદી.

10 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે અને તે બાદ રાજકીય પક્ષો તેમના છેલ્લા ચરણમાં પ્રચાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે તેમના ઉમેદવારોની જાહેરાત ઔપચારિક રીતે કરી દીધી છે. સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક ઉમેદવારોને મોદી રાત્રે જ ફોન આવી ગયા હતા. ગઈકાલે ભરતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓએ વિધાનસભાની ચૂંટણી ન  લડવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે દિલ્હી ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત હતા. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વિધાનસભાની બેઠકમાં ક્યાં ઉમેદવારોને ટીકીટ આપવી તે માટે ચર્ચા થઇ હતી અને નિર્ણય લેવાયા હતા. આ માટે કેટલાક નેતાઓને ગઈકાલે રાત્રે જ સી.આર પાટીલનો ફોન આવી ગયો હતો. વિધાનસભાની ચૂંટણીને લઈને સિનિયર નેતાઓની ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા હવે આ બેઠકો પર નવા ચેહરા પણ આવી શકે છે.

13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા

ગુજરાત ઈલેક્શન – ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારો ની યાદી. પ્રથમ યાદી

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

બીજી યાદી

વાવ – સ્વરુપજી ઠાકોર
થરાદ- શંકર ચૌધરી 
ધાનેરા – ભગવાનજી ચૌધરી
દાંતા – લઘુ પારઘી
વડગામ – મણિભાઈ વાઘેલા
પાલનપુર – અનિકેત ઠાકર
ડીસા – પ્રવીણ માળી
દિયોદર – કેશોદ ચૌહાણ 
કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા 
ચાણસ્મા – દિલીપ ઠાકોર
સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત
ઉંધા- કે.કે. પટેલ
વિસનગગર- ઋષિકેશ પટેલ
બેચરાજી – સુખાજી ઠાકોર
કડી – કરશનભાઈ સોલંકી 
મહેસાણા – મૂશેક પટેલ
વિજાપુર – રમણભાઈ પટેલ
ઈડર – રમણલાલ વોરા
ખેડબ્રહ્મા – અશ્નિની કોટવાલ
ભીલોડા – પૂનમચંદ બરંડા
મોડાસા – ભીખુભાઈ પરમાર 
બાયડ – ભીખીબેન પરમાર
પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ
દહેગામ – બલરાજસિંહ
વિરમગામ – હાર્દિક પટેલ
વેજલ અમિત ઠાકર
એલિસબ્રિજ – અમિત શાહ
નારણપુર – જીતેન્દ્ર પટેલ 
નિકોલ – જગદિશ વિશ્વકર્મા 
નરોડા – પાયલબેન કુકરાણી 
ઠક્કરબાપા નગર – કંચબેન રાદડીયા
બાપુનગર – દિનેશસિંહ
અમરાઈવાડી- હસમુખ પટેલ
દરીયાપુર – કૌશિક જૈન
જમાલપુર – ભૂષણ ભટ્ટ
મણિનગર – અમૂલ ભટ્ટ
દાણીલિમડા – નરેશ વ્યાસ
સાબરમતી – હર્ષદ પટેલ
અસારવા – દર્શના વાઘેલા
દસક્રોઈ – બાબુભાઈ પટેલ
ધોળકા – કિરિટસિંહ ડાભી
ધંધુકા – કાલુભાઈ ડાભી
બોરસરદ – રમણભાઈ સોલંકી
અંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
આણંદ – યોગેશ પટેલ
સોજિત્રા – વિપૂલ પટેલ
માતર – કલ્પેશ પરમાર
નડીયાદ – પંકજ દેસાઈ 
મહુધા – સંજયસિંહ મહીડા
ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ – રાજેશ ઝાલા 
બલાસિનોર – માનસિંહ ચૌહાણ
લુણાવાડા – જિજ્ઞેશ કુમાર સેવક
સંતરામપુર – કુબેર ડીંડોર
મોરવા હડફૃ – મીનિષા બેન 
કાલોર – ફતેસિંહ ચૌહાણ
હાલોલ – જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા – રમેશ કટારા 
લિમખેડા – શૈલેષ ભાગોર
દાહોદ – કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારીયા – બચુ ખાબડ
સાવલી – કેતન ઈનામદાર 
વાઘોડીયા – અશ્વિનીભાઈ પટેલ
છોટાઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા 
સંખેડા – અભયસિંહ તડવી 
ડભોઈ – શૈલેષ મહેતા 
વડોદરા – મનીષા વકીલ
અકોટા – ચૈતન્ય દેસાઈ 
રાવપુરા – બાલકૃષ્ણ શુક્લ
કરજણ – અક્ષય પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here