03 Sep 22 : શિક્ષણ એ માનવજીવન માટે મહત્વપુર્ણ છે. શિક્ષણ થકી માનવનું સામાજીકરણ શકય બને છે. કોઈ પણ ચારિત્ર્યવાન સમાજના ઘડતર માટે શિક્ષણ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં શિક્ષણના મહત્વને સમજીને પછાત વર્ગના લોકોના વિકાસ અને સશક્તિકરણ કરવાના હેતુથી સરકારનો......