16 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ પણ સક્રીય થઈ રહ્યા છે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસ-ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ચૂંટણીના આગામી સમયમાં યોજાઈ રહેલા જંગ પહેલા ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય લલીત......