માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો
09 Feb 22 : માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો.આટકોટ ના બળધોઇ ગામની સગીરા થઈ હતી ગુમમોબાઈલ ગેમ રમતા સગીરા ભાગી હતી
પ્રેમમાં 17...
કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલાએ સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમને બિરદાવી હતી
ભારત સરકારના પશુપાલન, મત્સ્ય ઉધ્યોગ અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા તા:ર૧/૦૮/૨૧ ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી...
પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું અનોખુ મહત્વ છે – કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ, તા. ૧૫, જુલાઈ- 'મારુ ગામ હરિયાળુ ગામ' અભિયાન અંતર્ગત પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ તાલુકાના આટકોટ, જીવાપર, પ્રતાપપુર, રાણપરડા અને ઝુંડાળા ગામે આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ...
વિંછીયા ખાતે આશરે રૂા. ૫ કરોડના ખર્ચે રોડ-બ્રિજના કામના ખાતમુહૂર્ત
કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે જસદણ અને વિંછીયામાં ઓકસીજન પ્લાન્ટનુ નિર્માણ હાથ ધરાયુ
જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટમાં આયુર્વેદિક હોસ્પિટલ ઉભી...
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકામાં રૂપીયા એક કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
રાજકોટ, તા.૧૨ જુન - ગઇકાલ તા.૧૧મી જુનના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને દેવપરા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અને જશાપર ખાતે સી.સી.રોડ સહિત કુલ ૧...