રવિવાર, માર્ચ 26, 2023
રવિવાર, માર્ચ 26, 2023

Tag: પ્રધાનમંત્રી

spot_img

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

21 Jan 22 : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી...

પ્રધાનમંત્રી 12મી જાન્યુઆરીએ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

10 Jan 22 : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી જાન્યુ. 22ના રોજ કોલકાતામાં CNCI ના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

06 Jan 22 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી જાન્યુઆરી, 2022ના રોજ કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI) ના બીજા કેમ્પસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે...

પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે

31 Dec 21 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો...

મધ્ય એશિયન દેશોના વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

21 Dec 21 : કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓએ 20 ડિસેમ્બર, 2021ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મધ્ય...

પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

20 Dec 21 : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમ માં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ...