કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આવતીકાલે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે
19 Nov 2021 : કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણ, 20મી નવેમ્બર, 2021ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ...
IPO દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડને સૂચિબદ્ધ કરવાની મંજૂરી
30 /09/ 21 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ સ્ટોક એક્સચેન્જમાં પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા સેબીના (ઇશ્યૂ ઓફ કેપિટલ...
અમદાવાદ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા ‘એએમ’ ડિવિઝનની કચેરીમાં 28મી જૂને પેન્શન અદાલત યોજાશે
ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સે જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન...
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 23 કરોડથી વધુ રસી પૂરી પાડવામાં આવી
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક કોવિડ રસી આપીને મદદ કરી રહી છે. આ ઉપરાંત, ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રસીની...
સરકારે રેમડેસિવિરની કેન્દ્રીય ફાળવણી બંધ કરવાનો નિર્ણય કર્યો રેમડેસિવિરનું ઉત્પાદન 10 ગણુ વધ્યું
કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ 11 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવિરનું ઉત્પાદન 33000 વાયલ્સ/દિન હતું તે આજે 10 ગણુ વધીને 3,50,000 વાયલ્સ/દિન થઈ ગયું છે.શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે એક મહિનામાં રેમડેસિવિરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા પણ 20થી વધારીને 60 પ્લાન્ટ્સની કરી છે. હવે દેશમાં માગ કરતાં પણ પુરવઠો વધુ રહેવાથી રેમડેસિવિરનો પૂરતો જથ્થો છે.શ્રી માંડવિયાએ કહ્યું હતું કે સરકારે હવે રાજ્યોને રેમડેસિવિરની કેન્દ્ર તરફથી ફાળવણી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ સાથે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ એજન્સી અને CDSCOને દેશમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા પર સતત દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે કટોકટીની સ્થિતિ માટે 50 લાખ વાયલ્સનો રેમેડેસિવિરનો જથ્થો વ્યૂહાત્મક રીતે જાળવી રાખવાનો પણ નિર્ણય કર્યો છે.સોર્સ : PIB અમદાવાદ
કોવિડ રાહત સામગ્રી અને સહાય પર નવીન જાણકારી
કોવિડ મહામારીનો સામનો કરવા વિદેશોમાંથી પ્રાપ્ત થતી સહાયતા સામગ્રીની ફાળવણી કરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત સ્વરૂપે મોકલવામાં આવે છે . અત્યાર સુધી લગભગ 11,000થી વધારે...