સૌરાષ્ટ્ર કેમીકલ કંપની વતી ત્રણ ટ્રક ડ્રાઇવરો વિરુધ્ધ ગુન્હો નોંધાવી, રૂ 19 લાખના નુકસાન ની ફરિયાદ.
22 Sep 22 : જામનગરની સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ સત્યમ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જીવા જગાભાઇ પોપાણીયા નામના યુવાન દ્વારા એવી પોલીસ...
લાલપુર : તાલુકા મથકે પોલીસ સ્ટેશનના PSI ડી.એસ.વાઢેરની આંતરિક બદલી થતા હવે એમ.એન.જાડેજા લાલપુર પોલીસ સ્ટેશનનો PSI તરીકે પદભાર સંભાળશે
03 Sep 22 : જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા 20 જેટલા PSO ની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં લાલપુર પોલીસ...
જામનગરમાં જુદા જુદા દરોડામાં બે શખ્સો વિદેશી દારૂ સાથે પકડાયા
16 Aug 22 : જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને ચાર બોટલ વિદેશી દારૂ સાથે તેમજ સીટી સી ડિવિઝન પોલીસે...
જામનગર માં 58 વર્ષ પહેલા આજના દિવસે બાલા હનુમાનજી મંદિરમાં અખંડ રામધૂન ના પાઠ શરૂ કર્યા હતા. આજે પણ અવિરત ચાલુ..
01 Aug 22 : છોટી કાશીના નામથી પ્રચલિત એવી દેવાલયોની નગરીમાં લાખોટા તળાવની પાળે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિર અખંડ રામધૂનને...
જામનગરના બેડી વિસ્તારમાં માતા પુત્રને માર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
30 July 22 : જામનગરમાં બેડી વિસ્તારમાં નિશારે મદીના ચોક, ગઢવારી સ્કૂલ પાછળ રહેતા બે શખ્સોએ માતા-પુત્ર પર હુમલો કરી, માર મારી જાનથી મારી...
જામનગર નજીક બની રહેલ વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટીસ
28 July 22 : જામનગર નજીક બની રહેલ વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટીસ. ગુજરાત હાઈ કોર્ટ એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને...