12 Aug 22 : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે હું અને દેશ આઝાદ થયો તમને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આગામી તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશભરમાં હર ઘર તિરંગા ની ઉજવણી કરવામાં આવશે તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય માં અલગ અલગ સમુદાય દ્વારા તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે રાજકોટમાં વહેલી સવારે માઉન્ટેડ અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે હું અને દેશ આઝાદ થયો તમને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આગામી તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશભરમાં હર ઘર તિરંગા ની ઉજવણી કરવામાં આવશે તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં અલગ અલગ સમુદાય દ્વારા તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે રાજકોટમાં વહેલી સવારે માઉન્ટેડ અશ્વ તાલીમ શાળા દ્વારા 35 અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં સીઝનનો 70% થી વધુ વરસાદ વરસી ગયો

12 Aug 22 : જુનાગઢ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ બાદ જ્યારે જરૂર હતી ત્યારે જ વરસાદનો બીજો રાઉન્ડ આવતા પાકને ફાયદા થયા છે અત્યાર સુધીની સિઝન દરમિયાન જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 70% થી વધુ વરસાદ થઈ ગયો છે જેમાં સૌથી વધુ માણાવદરમાં 115% અને સૌથી ઓછો ભેસાણમાં 70.58 ટકા વરસાદ થયો છે.

જુનાગઢ શહીદ સમગ્ર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને બાદમાં મેઘરાજા વિરામ લીધી હતી અને જ્યારે પાકને વરસાદની જરૂર હતી જ્યારે ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો છેલ્લા ચાર પાંચ દિવસ છે વરસાદ વરસી રહ્યો છે અત્યારે સીઝનમાં ચોમાસાની સિઝન દરમિયાન જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 70% થી વધુ વરસાદ થઈ ગયો છે જેમાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં 115% ત્યારે સૌથી ઓછો ભેસાણમાં 70.58 ટકા થયો છે જ્યારે કેશોદ સિવાયના તમામ તાલુકાઓમાં 85 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે આમ ચાલુ વર્ષનું ચોમાસુ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક સારું રહ્યું છે મોટાભાગના તમામ ખેડૂતોને પાકમાં પણ સારું એવું વળતર મળે તેવી આશા છે