20 July 22 : ગામમાં મારા માટે એવું કહેવાય છે કે ગીતાબેન દૂધ મંડળીવાળા એટલે બધા જ ઓળખે નહીંતર ઓછા લોકો ઓળખે. આમ, પશુપાલન અને દૂધ મંડળીના વ્ય્વસાયના કારણે ગામમાં મારી અલગ ઓળખ ઊભી થઈ છે અને મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. હું પોતે ઓછું ભણી છું, પણ મારી આવકનો ઉપયોગ કરી બાળકોને અભ્યાસ......