ગુજરાત હેરાલ્ડ ડીજીટલ ન્યુઝ રાજકોટ (ગુજરાત) થી પ્રસિધ્ધ થતુ ઓનલાઈન ડીજીટલ ન્યુઝ અખબાર છે અને રાજકોટ હેરાલ્ડ દર રવિવારે પ્રસિદ્ધ થતું ઓફલાઈન સાપ્તાહિક અખબાર છે. ગુજરાત ના તેમજ રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય,મનોરંજન, સ્પોર્ટ્સ વગેરેના બ્રેકીંગ ન્યુઝ સતત આપ સુધી પહોંચે એ માટે ગુજરાત હેરાલ્ડ ડીજીટલ ન્યુઝ અને રાજકોટ હેરાલ્ડ અખબાર સતત કાર્યરત છે. લોકશાહી નો ચોથો આધાર મીડિયા છે આ ઉદેશ્ય થી આપના મનની વાત તેમજ રોજબરોજ ની ઘટનાઓ ને આપ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છીએ.
આપની પાસે કોઈ પણ ન્યુઝ હોય,વિડિઓ હોય કોઈ સમાચાર હોય તો અમને Whats app દ્વારા મો – 7779022092 પર પહોંચાડી શકો છો. અમે તમારા પ્રશ્નો ને વાચા આપવા માટે પ્રયાસ કરશું. અમારા અન્ય સોશ્યલ મીડિયા માધ્યમથી પણ આપ અમારી સાથે જોડાય ને લેટેસ્ટ ન્યુઝ અપડેટ્સ મેળવી શકો છો. સોશ્યલ મીડિયાની લિંક વેબસાઈટ માં આપેલ છે તેના પર ક્લિક કરીને અમારા ફેસબુક પેજ,ટ્વિટર પેજ વગેરે સાથે જોડાય શકો છો.
ગુજરાત હેરાલ્ડ ન્યુઝ પોર્ટલ તેમજ રાજકોટ હેરાલ્ડ ન્યુઝ પેપર ઓનર / પબ્લીશર : જીજ્ઞેશ રામાવત (An Engineer and Writer), રાજકોટ હેરાલ્ડ સાપ્તાહિક અખબાર (RNI : GUJGUJ/2021/82244) ચીફ એડિટર : ધર્મેશભાઈ પટેલ, ચીફ ટેક્નિકલ હેડ : કુલદીપભાઈ અકબરી
REG.NO.UDYAM : GJ-20-0027455, GSTIN : 24ALOPR4136R1Z